Sandesh | National Gujarati News
The latest Gujarati news.
- અપહ્યત પોલીસની લાશ મળી, નક્સલીઓની ત્રીજી ડેડલાઇન પણ પૂર્ણ
શુક્રવારે સવારે લખીસરાયના જંગલ નજીકથી જે પોલીસકર્મીની લાશ મળી આવી છે તે અભયકુમાર યાદવની નહીં પણ હવાલદાર લુકસ ટેટેની છે. હવાલદાર - કેતન દેસાઈ વિરૂદ્ધ વોરંટ બહાર પાડતી CBI કોર્ટ
સીબીઆઈની વિશેષ અદાલતે ગેરકાયદેસર રીતે 24 કરોડથી વધારે સંપત્તિ એકત્ર કરવાના આરોપી મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (એમસીઆઈ)ના ભૂતપૂર્વ અધ્યક્ષ કેતન દેસાઈ વિરૂદ્ધ વધુ એક નવુ વોરંટ બહાર પાડ્યું હતુ. - ઉત્તર પ્રદેશ : 3 પોલીસકર્મીઓનો મહિલા SP પર હુમલો
ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લામાં ટ્રક ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા વસુતા ઝડપાયેલા ત્રણ પોલીસ કર્મચારીઓએ મહિલા એસપી (સુપ્રિટેન્ડન્ટ પોલીસ) (ટ્રાફિક) કલ્પના સક્સેના પર હુમલો કર્યો હતો.

